તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુથ અથડામણ:સુરેન્દ્રનગરના ખાડીયા ગામમાં બે જૂથો વચ્ચે મારામારી, એક ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયો

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના ખાડીયા ગામમાં બે જૂથો વચ્ચે મારામારી, એક ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયો - Divya Bhaskar
સુરેન્દ્રનગરના ખાડીયા ગામમાં બે જૂથો વચ્ચે મારામારી, એક ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયો
  • અજાણ્યા શખ્સો ઘાતક હથિયારો સાથે હુમલો કરી ભાગી ગયા

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાડીયા ગામમાં અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં અજાણ્યા શખ્સો ઘાતક હથિયારો સાથે હુમલો કરી નાસી છુટ્યા હતા.જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાડીયા ગામમાં અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં આ ઝઘડામાં મારામારીમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં અજાણ્યા શખ્સો ઘાતક હથિયારો સાથે હુમલો કરી નાસી છુટયા હતા. આ ઝઘડામાં અંગત અદાલતમાં મારામારી કર્યાની આશંકા સેવાઇ રહી છે. આ મારામારીની ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...