સંકલ્પ:નાનાકાંધાસર કૃષી વિજ્ઞાન કેન્દ્રમાં ખેડૂત ભાઇ બહેનોએ બંધારણના આમુખની પ્રતિજ્ઞા લીધી

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધા સરમાં બંધારણ દિવસની ઉજવણીનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા એમ.એફ. ભોરણીયાએ પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતુ. જ્યારે વૈજ્ઞાનિક ડી.એ.પટેલ, ડો.આર.પી. કાલમા, ડો.બી.સી.બોચલ્યા, એમ.એન.પટેલે બંધારણ અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમના અંતે કે.વી.કે સ્ટાફ અને ખેડૂત ભાઇઓ બહેનોએ બંધારણના આમુખની પ્રતિજ્ઞા લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...