આયોજન:ડીએનટી હાઇસ્કૂલનો વિદ્યાર્થી વર્ચ્યુઅલ ક્લાસરૂમ ગુજરાતમાં પ્રથમ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારની ડીએનટી હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ ક્લાસ રૂમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં શાળામાં ધો.10માં અભ્યાસ કરતા કઝણરીયા યસ જનકભાઇ ગુજરાતમાં પ્રથમ આવેલ છે. તેઓની આ સિધ્ધી બીરદાવતા શાળા પરીવાર દ્વારા સન્માન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...