સહાય:જિલ્લાના લોકોને હોમિયોપેથિક દવા અને ઉકાળાનું વિતરણ  

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં હોમીયોપેથીક ડોક્ટરોની ટીમ દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા ભારતીય સંસ્કૃતિની અનમોલ ભેટ હોમીયોપેથીક દવાનું લોકોને સેવન કરાવાઇ રહ્યુ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજીત 3.32 લાખ લોકોને હોમીયોપેથીક દવાનું વિતરણ કરાયુ છે. જ્યારે સરકારના આયુષ વિભાગની માર્ગદર્શીકા મુજબ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના નેજા હેઠળ જિલ્લામાં કુલ6.47 લાખ લોકોને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરાયાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...