તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:રોટરી-RCC ક્લબ ઓફ ટીરકેર દ્વારા અગરિયાઓને હોલબુટનું વિતરણ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રોટરી અને આરસીસી ક્લબ ઓફ ટીક ટીમે રણમાં મીઠુ પકવતા અગરીયાઓ બુટ વિતરણનું આયોજન કર્યુ હતુ. આથી રમઝાનભાઇ દાદવાણીના સહયોગથી અગરીયાઓને શ્રમ કાર્ય કરવા દરમિયાન સરળતા રહેત અને પગની સુરક્ષા વધે અને સતત ખારાશ વાળા પાણીમાં રહેવા દરમિયાન ચામડીના રોગાથી રક્ષણ આપતા હોલ બુટ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે રોટરી અને આરસીસી ક્લબના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો