તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સુરેન્દ્રનગરમાં ગંદકી મુક્ત ભારત અભિયાનની ઉજવણી કરાશે

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન દ્વારા કરેલ આહવાન અન્વયે 8થી 15 ઓગસ્ટ દરમિયાન ગંદકી મુક્ત ભારત અભિયાનની ઉજવણી કરાશે. જેમાં સપ્તાહના પ્રત્યેક દિવસે વિષેશ સ્વચ્છતાની પહેલ કરી લોકોમાં કાયમી ધોરણે દરેક ગામોમાં સ્વચ્છતા જળવાઇ રહે અને ગામે ગામના તમામ ફળીયા, પરા, વિસ્તારો સ્વચ્છબને તેવા ધ્યેય સાથે સ્વચ્છતા ઝુંબેશને આગળ ધપાવાશે.

અન્ય સમાચારો પણ છે...