તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હલ્લાબોલ:10 વર્ષથી રસ્તાની સુવિધાથી વંચીત : રહિશો, સુરેન્દ્રનગર નંદનવન પાર્કની મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ નંદનવન પાર્ક શેરી નંબર 1થી 3માં અંદાજે 400થી વધુ લોકો વસવાટ કરે છે. પરંતુ આ વિસ્તારમાં પાકા રસ્તાની સુવિધા ન મળતા સ્થાનિક મહિલાઓ પાલિકા કચેરીએ ધસી આવી લોબીમાં જ બેસી જતાં તંત્રમાં દોડધામ મચી હતી.

અને જણાવ્યું હતું કે અમે આ વિસ્તારમાં 10 વર્ષથી રહીઓ છીએ પરંતુ આજ દિવસ સુધી સારા રસ્તાની પણ સુવિધા નથી મળતી. અમારા વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અને તંત્ર દ્વારા જો રસ્તાની સુવિધા આપવમાં નહીં આવે તો આગામી સમયમાં મતદાન બહિષ્કારની તેમજ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો