સમસ્યા:સુરેન્દ્રનગર બસ સ્ટેશન ઝડપથી બનાવવા માંગ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં રૂ. 8.88 કરોડના ખર્ચ નવુ બસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યુ છે. ત્યારે આ બસ સ્ટેશન બાબતે ઝાલાવાડ ફેડેરશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડિસ્ટ્રીઝના ચેરમેન કિશોરસિંહ બી.ઝાલા, પ્રમુખ કમલેશભાઈ રાવલ દ્વારા મંત્રી આર.સી.ફળદુ, ઇશ્વરસિંહ પટેલ, એસટી વિભાગીય નિયામક તેમજ ધારાસભ્ય ધનજીભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવાયા મુજબ તાજેતરમાં જ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જ આપના પ્રયાસોથી નવા બસ સ્ટેન્ડનું નવનિર્માણ થઇ રહ્યુ છે. જેની ખરેખર સુરેન્દ્રનગર જિલ્લાને ખુબ જ જરૂરીયાત હોઇ શક્ય હોય જલ્દી ખૂલ્લું મૂકાય.

અન્ય સમાચારો પણ છે...