તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:‘તમસો મા જ્યોતીર્ગમય’ના અર્થને સાર્થક કરતું પર્વ એટલે દિપાવલી

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

તમસો મા જ્યોતિર્ગમય અર્થાત્ પ્રકાશ તરફ જાઓ ઉપનિષદની આ વાત દીપાવલીનો તહેવાર યથાર્થ કરે છે. દીપાવલીનો અર્થ છે દીપોની પંક્તિ દીપાવલી શબ્દમાં બે શબ્દની સંધિથી બનેલો છે. દીપ અર્થાત્ દીવો અને આવલી અર્થાત્ પંક્તિ અર્થાત દીવાઓની પંક્તિ દીપાવલી એટલે અંધકારથી પ્રકાશ તરફ જવાનું પર્વ છે. પાંચ દિવસના આ તહેવારમા આજે વિક્રમ સવંત 2076 વર્ષ ઝાલાવાડવાસીઓએ અનેક કડવા મીઠા અનુભવો આપી પુર્ણ થઇ રહ્યુ છે. ત્યારે આજથી શરૂ થતુ વિક્રમ સંવત 2077 નવા વર્ષના ઉગતા સુર્યનારાયણ જીવનમાં નવો પ્રકાશ ફેલાવવા નવી ઉમ્મીદની કિરણો સાથે ઉદય થયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાલાવાડ વાસીઓએ કોરોના કાળમા પણ પરીશ્રમ થકી શ્વેત ક્રાંતી સર્જી છે. ત્યારે હાલ ખેતરોમાં લહેરાતા આ કપાસના પાક પર ઉગતા સુર્યનારાયણની નવી કિરણો પથરાતા જાણે નવુ વર્ષમાં શ્વેતક્રાંતિ સુખનો સરજ લાવશે તેવી આશાલઇ ઉગ્યા હોય તેવુ દ્રશ્ય આબાદ કચકડે મઢાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો