તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:હાલમાં અમારો વ્યવસાય મૃત:પાય થયો છે : ધંધાર્થીઓ

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણ તાલુકા મંડપ ડેકોરેટર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ્સ એસો. દ્વારા આવેદન અપાયુ

વઢવાણ તાલુકા મંડપ ડેકોરેશન, સાઉન્ડ, ફલાવરકામ,ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટર્સ, ડી.જે., ફોટો તેમજ વીડિયોગ્રાફી તેમજ તમામ પ્રસંગોને આનુસાંગીક સેવાઓ દ્વારા પ્રસંગોને વઢવાણ તાલુકા મંડપ ડેકોરેટર્સ એન્ડ ઇલેક્ટ્રીક્લસ એસોસિએશના લોકો સંકળાયેલા છે. એક વર્ષથી કામધંધા સિવાય બેરોજગાર થઇ બેસી રહેવાના કારણે એસોસિએશનના પ્રમુખ કાનાભાઈ એસ.મુંધવા, ઉપપ્રમુખ ત્રિભોવનભાઈ ઘાઘેશા, મહમંત્રી મહેબુબભાઈ ઠાસરીયા, મંત્રી રાજુભાઈ સહિતના લોકો દ્વારા વઢવાણ સેવાસદન, વઢવાણ પોલીસ સ્ટેશન સહિતની જગ્યાએ આવેદન આપ્યુ હતુ. જેમાં જણાવાયા મુજબ અમારો વ્યવસાય બંધ હાલતમાં છે. આથી તમામ પ્રકારના ટેક્સ માફ કરવા, ટેક્સમાં ચૂકવેલી રકમ પરત આપવી, ભાડુ કે ડીપોઝટ પરત કરવી,લગ્નપ્રસંગ, ધાર્મિક મેળવડા, પ્રદર્શન કે અન્ય પ્રસંગોમાં ઓછામાં ઓછી 500 વ્યક્તિની અને જગ્યાના પ્રમાણમાં 50 ટકા વ્યક્તિની પ્રસંગ માટે છૂટ આપવામાં આવે સહિતની માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો