તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વાડલાના યુવકના મોત અંગે ટેમ્પો ચાલક સામે ગુનો

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાડલાના યુવાનનું બાઇક અને છોટાહાથીના અકસ્માતમાં મોત થયુ હતુ. ત્યારે આ બનાવમાં છોટાહાથીના ચાલક સામે મૃતકના ભાઈએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વઢવાણના વાડલા ગામના અનીલભાઈ કાનજીભાઈ જાદવ બાઇક લઇને મજુરી કામે જતા હતા. ત્યારે વાડલા રોડ પાણીની ટાંકી પાસે ત્રણ રસ્તા પર પૂરઝડપે અને ગફતલભરી રીતે છોટાહાથી ચલાવીને ચાલકે અનીલભાઈના બાઇક સાથે અકસ્માત કર્યો હતો. આ બનાવમાં અનીલભાઈનું મોત થયુ હતુ. ત્યારે મૃતકના ભાઈ વિજયભાઈ કાનજીભાઈ જાદવે રોજાસર ગામના છોટાહાથીના ચાલક વિક્રમભાઈ ધરમશીભાઈ કોસળીયા સામે વઢવાણ પોલીસે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે વિક્રમભાઈ સામે શક્તિસિંહ પી.વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો