કૃષિ:કપાસના વાયદા બજારમાં તેજી: રૂ. 50નો વધારો

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લો કપાસના ઉત્પાદન અને વાવેતર ક્ષેત્રે અવ્વલનંબરે આવે છે. કોમોડેટીના કપાસનો વાયદામાં લાબા સમયબાદ એકાએક તેજી જોવા મળી હતી. અને વાયદો જે પહેલા મણે રૂ.1050 રૂપિયા બોલાતો હતો. જે રૂ.50નાવધારા સાથે જમ મણે રૂ.1100 રૂપીયા બોલાવા લાગ્યા હતા. આમ એકાએક ભાવમા રૂ.50નો વધારો થતા ભારે અફડાતફડીનો માહોલ છવાયો છે. આથી તેજી વાળામાં આનંદની લાગણી છવાઇ જ્યારે મંદીવાળાઓમાં માતમનો માહોલ છવાતા કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળતો હતો. આ અંગે કપાસના વેપારી ખીમાભાઈ પટેલે જણાવ્યું કપાસના ભાવમાં તેજી-મંદી આવ્યા કરે છે કપાસનો પાક ઓછો ઉતરવાની ધારણાને લઇ વિદેશમાં માંગ વધતા તેજી આવી છે.

અન્ય સમાચારો પણ છે...