તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ફેબ્રુઆરીના 18માંથી 13 દિવસ કોરોનાના કેસ નીલ, સતત 9મા દિવસે એકપણ કેસ નહીં

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • એક્ટિવ કેસની સંખ્યા માત્ર 3 જ રહી

સુરેન્દ્રનગર જિલ્લામાંથી કોરોના જાણે વિદાય લઇ રહ્યો હોય તેમ કોરોનાના કેસ સતત નિલ આવી રહ્યા છે. છેલ્લે તારીખ 9 ફેબ્રુઆરીના રોજ કોરોનાનો 1 કેસ નોંધાયો હતો. ત્યારબાદથી સતત 9 દિવસથી કોરોનાનો જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. ફેબ્રુઆરી માસના 18 દિવસમાંથી 13 દિવસ કોરોના નિલ રહ્યો છે. ગુરૂવારે કોરોનાનો એકપણ કેસ ન નોંધાતા કોરોના મીટર 3439 પર સ્થીર રહ્યુ છે. જયારે કોરોનાથી એકપણ મોત પણ નોંધાયુ નથી. આ ઉપરાંત વધુ 1 દર્દી કોરોનામુકત થયા છે. જેને લીધે કોરોના મુકતનો કુલ આંક 3209 થયો છે. અને હવે એકટીવ કેસની સંખ્યા 3 જ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો