તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:કોંગ્રેસે ખાડામાં કેક કાપી, સફાઇકર્મીઓએ કાળા ફૂગ્ગા ઉડાડ્યા ને પોસ્ટકાર્ડ મોકલાવ્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે PMના જન્મદિવસે રાષ્ટ્રીય બેરોજગારી દિવસની કેક કાપી
  • સફાઇ કામદારો અને પાલિકા તંત્ર વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ

સુરેન્દ્રનગર, વઢવાણના સફાઇ કામદારોની માંગણીઓને લઇને પાલિકા સામે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીના જન્મદિવસે સફાઇ કામદારો અને કોંગી આગેવાનોએ પાલિકા કચેરી બહાર રાષ્ટ્રીય બેરોજગારી દિવસ લખેલી કેક કાપી, કાળા ફુગ્ગા અને કાળી પટ્ટી ધારણ કરી હતી. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોણા ફુટના ખાડામાં કાળી કેક કાપી હતી. પોલીસ તંત્ર દ્વારા સફાઇ કામદારોના આગેવાનો અને ચીફ ઓફીસર વચ્ચે બેઠક યોજી સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ બેઠક નિષ્ફળ જતાં નવાજુનીના એંધાણ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો