તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કારમાં 5 અને રિક્ષામાં 8 શખ્સ બેસાડતા ફરિયાદ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જોરાવરનગર પીએસઆઇ એન.એચ.કુરેશી સહિતની ટીમ ખેરાળી ચોકડી પાસે પેટ્રોલીંગ કરી રહી હતી. આ સમયે પસાર થતી કારની તપાસ કરતા તેમાં પાંચ શખ્સો બેઠેલા નજરે પડયા હતા. આથી હાલમાં કોરોના વાયરસને અનુલક્ષીને અનલોક-પના ભંગ બદલ કારના ચાલક વઢવાણની સીધ્ધીનગર સોસાયટીમાં રહેતા દર્શન લાલજીભાઇ પરમાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો. બનાવની વધુ તપાસ બીટ જમાદાર ચીરાગભાઇ મકવાણા ચલાવી રહ્યા છે. જયારે મેકસન સર્કલ પાસે રિક્ષામાં 8 મુસાફરો બેસાડીને જતા ચાલક મુળ ધ્રાંગધ્રા તાલુકાના કડુના હાલ મુળીના ગાૈતમગઢ રહેતા પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ રાણા સામે પણ ગુનો નોંધાયો છે. જેની તપાસ બીટ જમાદાર આર.એ.મેટાલીયા ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો