તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વઢવાણમાં દારૂ-જુગારના ગુનામાં 7 વિરુદ્ધ ફરિયાદ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણ પોલીસ ટીમે જુગાર રમાડતા દાજીરાજ હાઇસ્કૂલ સામે રહેતા અંકીત ઉર્ફે રાજા હિન્દુસ્તાની રંજનીકાંતભાઈ દંગીને રૂ. 270ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. જ્યારે વઢવાણ નવાદરવાજા બહાર રહેતા જયંતીભાઈ માવજીભાઈ સોલંકીને રૂ. 160ની કિંમતના 6 લીટર દેશી દારૂ, આલજીભાઇ દલાભાઇ સોલંકીને રૂ. 40ની કિંમતના બે લીટર દેશી દારૂ સાથે પકડી પાડયા હતા. આ ઉપરાંત ઘનશ્યામ ઝવેરભાઈ પરમાર, જયેન્દ્રભાઈ રણજીતભાઈ ડાભી, ટીનાભાઈ રામજીભાઈ સાકરીયાને વઢવાણ શહેરના જુદાજુદા વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં પોલીસે પકડી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો