ગૌરવ:ચોટીલા નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓનું કોરોના કાળમાં ફરજ બદલ સન્માન

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક મહામારી કોરોનાને પહોંચી વળવા આરોગ્ય, પોલીસ, સફાઇ સહિત કર્મચારીઓ કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ચોટીલા નર્સિંગ કોલેજની 41 વિદ્યાર્થિનીઓ પણ આ મહામારીના સમયમાં આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી કોરોના, મેલેરીયા, ટીબી, સગર્ભાબહેનોની નોંધણી સહિત કાર્યોમાં જોડાઇ કોરોના યોધ્યા તરીકે ફરજ બજવવા બદલ તેમનું સન્માન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...