CM ફરી સુરેન્દ્રનગરની મુલાકાતે:"ઘર હો તો એસા"ખાતે 131 તીર્થકરની ભગવાનની પ્રતિષ્ઠામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આપશે હાજરી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
સુરેન્દ્રનગરમાં 131 તીર્થકરની ભગવાનની પ્રતિષ્ઠામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આપશે હાજરી - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં 131 તીર્થકરની ભગવાનની પ્રતિષ્ઠામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આપશે હાજરી
  • 25 દિવસમાં CMની બીજી મુલાકાતને લઈ ભાજપના કાર્યકરો અને રાજકીય આગેવાનોમાં ભારે ઉત્તેજના
  • કોઠારિયા રોડ પર આવેલા વિનય વાટીકા ખાતે પણ સીએમ ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ફરી એક વખત સુરેન્દ્રનગર આવી રહ્યા છે. "ઘર હો તો એસા"ખાતે 131 તીર્થકરની ભગવાનની પ્રતિષ્ઠામાં મુખ્યમંત્રી હાજરી આપશે. ત્યારબાદ શહેરના કોઠારિયા રોડ પર આવેલા વિનય વાટીકા ખાતે પણ હાજરી આપશે.

આવતીકાલે વહેલી સવારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સુરેન્દ્રનગર ખાતે આગમન થશે. જેમાં જીવદયા અનુકંપના કાર્યક્રમ પણ યોજવામાં આવશે. ત્યારબાદ શહેરના કોઠારિયા રોડ પર આવેલા વિનય વાટીકા ખાતે પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 દિવસમાં સુરેન્દ્રનગરની બીજી વખત મુલાકાત લેવાના હોવાથી ભાજપના કાર્યકરો અને રાજકીય આગેવાનોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...