તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનાં સાધનોનું ચેકિંગ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં આગની ઘટનાને પગલે

અમદાવાદમાં કોવીડ સેન્ટરમાં આગ લાગતા 8 કોરોના દર્દીઓના મોત થવાની ઘટના બની હતી. જેને લઇને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ અને ટીબી હોસ્પિટલમાં બનાવવામાં આવેલા કોવીડ સેન્ટરમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે પાલિકા, પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, એન્જીનીયર કે.જી.હેરમા ફાયર વિભાગના દેવાંગભાઇ, જયભાઇની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી વિવિધ બાબતો અંગે ચકાસણી કરવામાં આવી હતી. અને બન્ને હોસ્પિટલમાં ફાયર અંગેની તમામ સુવિધાઓ પુરતી હોવાનું ચેકીંગ ટીમે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...