વિતરણ:જરૂરીયાતમંદ બાળકોને બિસ્કિટ અને કપડા વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ચાઇલ્ડ લાઇનમાં વોલીયેન્ટર તરીકે ફરજ બજાવતા પીનાબેન ભાવેશભાઇ શુકલની દિકરી શ્રધ્ધાનો તા. 9 નવેમ્બરે જન્મ દિવસ હતો. આથી ચાઇલ્ડ લાઇનની ટીમના સ્નેહાબેન ચૌહાણ, હંસાબેન, હિંમતભાઇ સહિતનાઓએ વઢવાણના ધરમ તળાવ પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને બીસ્કીટ અને કપડાનું વિતરણ કરી સેવાકીય કાર્યો કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...