તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ડો.એલ.એમ.ધ્રુવ બાલાઆશ્રમે કેમ્પેઇન વિકની ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના ડો.એલ.એમ.ધ્રુવ બાલાઆશ્રમે કોમ્યુનલ હાર્મોની કેમ્પેઇન વીકની ઉજવણીનું આયોજન કરાયુ હતુ. જેમાં સંસ્થા અધિક્ષક જયેશભાઇ મોઢેરાએ ભારતમાં સાંપ્રદાયીક સદભાવના સબંધિત કર્મચારીઓને માહિતી આપી હતી. ત્યારબાદ ભારત દેશ સર્વધર્મ અને સર્વ સંપ્રદાયમાં માનતો વિશાળ દેશ અને સાંપ્રદાયીક સદભાવના સબંધિત ચિત્રસ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. અને સંસ્થાપરીસરની સાફસફાઇ પણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...