વહેંચણી:દેવદર્શન ફ્લેટ ને આંબેડકરનગરમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા અર્બન હેલ્થ સેન્ટર અને આરોગ્ય વિભાગ ટીમ દ્વારા આયુર્વેદીક ઉકાળા વિતરણ કરાયુ હતુ. જેમાં શહેરના દેવદર્શન ફ્લેટ, આંબેડકરનગર સહિતના વિસ્તારમાં 530થી વધુ લોકોએ ઉકાળો પીવાનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...