તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ડેલામાં ગાય બાંધવા બાબતે હુમલો, મહિલા સહિત 2 લોકો ઘાયલ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જોરાવરનગરમાં રહેતા નીતાબેન કાનાભાઇ મકવાણાના ભાઇ દેશળભગતની વાવ પાસે ઘનશ્યામનગરમાં રહે છે. ત્યારે નીતાબેનને તેમના ભાઈના ડેલામાં ગાય બાંધવા બાબતે ગીતાબેન સરૈયાએ ગાળો આપી હતી. ઉપરાંત કાળુભાઇ સરૈયા અને ભાવેશભાઈ સરૈયા ઉશ્કેરાઇ જઇ નીતાબેન અને તેમની સાથેના વ્યક્તિએ લોખંડનો પાઇપ, સળીયા અને પાવડાથી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત નીતાબેને સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ મથકે ગીતાબેન સરૈયા, કરમશીભાઈ, કાળુભાઈ અને ભાવેશભાઈ કાળુભાઈ સરૈયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો