તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સુરેન્દ્રનગરમાં મહિલા ઉપર પાવડાથી હુમલો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધીરૂભાઇની વાડી પાછળના વિસ્તારમાં રહેતા 29 વર્ષીય કીરણબેન દેવસુરભાઇ ગઢવીને 5 દિવસ પહેલા તેજુભા દરબારે છાણીયા ખાતરનું કહ્યુ હતુ. જેમાં કિરણબેને ત્રણ હજાર છાણીયા ખાતરના કહ્યા હતા. સામે તેજુભાએ રૂપિયા 1 હજાર આપવાની વાત કરતા કીરણબેને વેચવાની ના પાડી હતી. જેનું મનદુ:ખ રાખી તા. 27ના રોજ સાંજના સમયે તેજુભાએ કીરણબેનના ઘરે ધસી આવી ગાળો આપી હતી. ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા તેજુભાએ પાવડા વડે કીરણબેનને માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો