માગણી:ભવાઇના કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરો

સુરેન્દ્રનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં વસતા ભવાઇના કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવા જિલ્લા ભવૈયા સમાજ સંગઠનના હર્ષદભાઇ વ્યાસ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...