તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ : ખદ:અણીન્દ્રાના મહિલા તલાટીનું ચાલુ મીટીંગે હાર્ટ એટેકથી મોત

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણના તલાટીઓની ગુરૂવારે તાલુકા પંચાયત ખાતે મીટીંગ હતી. જેમાં અણીન્દ્રાના તલાટી માલતીબેન ખોડાભાઇ સોલંકીને એટેક આવતાં શહેરની સી.જે.હોસ્પિટલ લઇ જવાયા હતા. જયાં શુક્રવારે સવારે તેમનું અવસાન થયુ હતુ. મૃતક તલાટી માલતીબેન મૂળ મૂળી તાલુકાના શેખપર ગામના છે. જયારે તેમના લગ્ન કંથારીયાના મહેશભાઇ પરમાર સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જયારે તેમના પિતા ખોડાભાઇ રૂડાભાઇ સોલંકી સુરેન્દ્રનગર જિલ્લા રોહીદાસ સમાજના પ્રમુખ છે. વર્ષ 2006માં તલાટી તરીકે નોકરીએ લાગ્યા બાદ માલતીબેન વઢવાણ તાલુકાના રૂપાવટી, રાજપર અને અણીન્દ્રા ગામે ફરજ બજાવી ચૂકયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો