સમસ્યા:જામકંડોરણા પીએસઆઇ સામે થયેલા આક્ષેપો પાયાવિહોણા

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

2 સપ્ટેમ્બરના રોજ મૂળ પીપરાડીના અને હાલ જામકંડોરણામાં રહેતા માનવભાઇ કેતનભાઇ લુણાગરીયા દ્વારા અનિરૂધ્ધસિંહ દોલુભા જાડેજાએ માર માર્યાની અરજી કરતા પોલીસે અનિરૂધ્ધસિંહ સામે કાર્યવાહી કરી હતી. આ બનાવમાં અનિરૂધ્ધસિંહે જામકંડોરણા પીએસઆઇ જે.યુ.ગોહિલ દ્વારા માર મરાયાનો આક્ષેપ કરાતા ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠ્ઠન દ્વારા સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં લેખીત રજૂઆત કરી પીએસઆઇ જે.યુ.ગોહિલ સામે કરાયેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું કહી તપાસ કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...