કાર્યવાહી:228 કેસ બાદ તંત્રને ભાન થયું, કોરોના હોટસ્પોટ રવિવારી બજાર બંધ કરાવ્યું

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર-વઢવાણા કરોનાના કેસ જેટ ગતિએ વધી રહ્યા છે. જિલ્લામાં કોરોનાનો આંક 228એ પહોંચતા સફળા જાગેલા તંત્રએ રવિવારી બજાર બંધ કરાવ્યું હતું. વ્યાજબી ભાવથી વસ્તુઓ મળી રહેતી હોવાથી લોકો ખરીદી અર્થે મોટા પ્રમાણમાં એકઠા થતા હોય છે. પરંતુ હાલ કોરોનાના વધતા કેસોને લઇ આ રવિવારી કોરોના સુપર સ્પ્રેડર કે હોટ સ્પોટના બની રહે તે માટે તંત્રે રવિવારી બંધ કરવી હતી.

અન્ય સમાચારો પણ છે...