આયોજન:કોમ્યુનિકેશનલ સ્કિલ અને પોઝિટીવ એટીટ્યુડ અંગે વેબિનાર યોજાયો

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા રોજગાર કચેરી અને એમ.પી.શાહ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોમ્યુનીકેશનલ સ્કિલ અને પોઝીટીવ એટીટ્યુટ અંગે વેબિનારનું આયોજન કરાયુ. જેમાં વક્તા તરીકે માઇન્ડટ્રેનર અને સાઇકોલોજીસ્ટ ડો.રાજેશ પરમાર, જિલ્લા રોજગાર અધિકારી જે.ડી.જેઠવા દ્વારા ઓનલાઇન ઇફેક્ટીવ કોમ્યુનિકેશન, લીડર સ્કીલ, પોઝીટીવ એટીટ્યુટ સહિતનું ઉદાહરણો સહિત માર્ગદર્શન આપવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...