આયોજન:રતનપર વિસ્તારમાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે વૃક્ષારોપણ કરાયુ

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલ શિવધારા ટાઉનશીપના જડેશ્વર મહાદેવ મંદિરે ગુરૂપુર્ણીમા નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં જયંતીભાઇ શાસ્ત્રી સહિત વિસ્તારના લોકોએ ગુરૂપુજન બાદ મંદિર પટાંગણમાં વિવિધ વૃક્ષોના રોપાનું વાવેતર કરી હરીયાળી ફેલાવવા પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...