તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સુરેન્દ્રનગરમાં ભુતપુર્વ ક્રિકેટરોની ટૂર્નામેન્ટ અને સન્માન કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરના ભુતપુર્વ ક્રિકેટરોની ટૂર્નામેન્ટનું અને સન્માન સમારોહનું આયોજન કરાયુ હતુ. જેમાં ભુતપુર્વ ક્રિકેટરોની ચાર ટીમો રોયલ ટાઇગર, ધ વોરીયર, સુપરકિંગ, બ્લેક પેન્થર ભાગ લીધો હતો. જેમાં રોયલ ટાઇગર અને ધ વોરીયર ફાઇનલમાં પહોંચતા 10 ઓવરની મેચમાં ધ વોરીયરે 109 રન બનાવતા જવાબમાં રોયલ ટાઇગરે 9 ઓવરમાંજ 110 રન બનાવતા ચેમ્પીન બની હતી. જેમાં મેનઓફ ધ મેચ 56 રન બનાવનાર રાજુ ઝાલા, ટૂર્નામેન્ટમાં બેસ્ટ બોલર ઇભુભાઇ, બેસ્ટ બેટ્સમેન મહાવીરસિંહ પરમાર, બેસ્ટ ફિલ્ડર મીનાઝભાઇ , બેસ્ટ કિપપર અશોકભાઇ ઝાલા અને બેસ્ટ ઓલરાઉન્ડર સોમાભાઇ બન્યા હતા. ટુર્નામેન્ટના સમાપનમાં તમામ ભુતપુર્વ ક્રિકેટરોનું સન્માન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો