તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ 3344 કેસ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કોરોનાની રફ્તાર ધીમી પડી હોય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોથી કોરોના પોઝિટીવ કેસની સંખ્યા અને મોતમાં પણ ખાસ્સો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો એક માત્ર જ કેસ નોંધાયો હતો. આ કેસ ચોટીલા શહેરી વિસ્તારમાં જોવા મળતા દર્દીને વધુ સારવાર માટે કોવીડ સેન્ટરમાં લઇજવાયા હતા.

જ્યારે રવિવારે જિલ્લાના 15 સંક્રમીત વ્યક્તિઓએ કોરોનાને માત આપતા કોરોના મુક્ત કુલ દર્દીઓનો આંક 3021 એ પહોંચ્યો હતો. રવિવારે પણ સમગ્ર જિલ્લામાં કોરોનાથી એક પણ દર્દીનું મોત ન થતાં કુલ મૃત્યુ આંક 225 એ થયાવત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો