તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સુરેન્દ્રનગરમાં દારૂ પીને રિક્ષા ચલાવતો રિક્ષા ચાલક ઝડપાયો

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર એ ડીવીઝન પીએસઆઇ બી.બી.રાઠૌર સહિતની ટીમ શુક્રવારે રાતના સમયે શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે ટાંકીચોકથી જવાહર ચોક તરફ આવતી રિક્ષા સર્પાકારે ચાલતી લાગતા તેને અટકાવી તપાસ કરતા રિક્ષા ચાલક નવા જંકશન વિસ્તારમાં રહેતો દશરથ રમેશભાઇ ડેડાણીયા અને પાછળ બેસેલ મુસાફર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ સીધ્ધનાથ સોસાયટીમાં રહેતો શકિત ગોવિંદભાઇ કમેઝળીયા બન્ને દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. આથી બન્ને શખ્સો સામે ધર્મેન્દ્રસિંહ મોરીએ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર એચ.કે.સોલંકી ચલાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો