તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચમારજ નજીક ટ્રેનની અડફેટે આધેડનું મોત

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ચમારજ ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઇન પાસે એક આધેડ પુરૂષની લાશ પડી હોવાની માહિતી મળતા જોરાવરનગર પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને મૃતકની લાશનો કબજો લઇ મોતના કારણ અંગે તપાસ હાથ ધરતા ટ્રેન અડફેટે આવી જતાં ગંભીર ઇજાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જો કે મૃતકની ઓળખ અંગેના કોઇ પુરાવાઓ ન મળતા તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. મૃતકના એક હાથ પર ઓમ જેવું કાંઇ લખાણ ત્રોફાવેલું જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો