તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જિલ્લામાં કોરોનાના 1 કેસની હેટ્રિક

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાનો જિલ્લામાં એક જ કેસ નોંધાયો છે. સોમવારે સુરેન્દ્રનગર શહેરના વ્યકિત કોરોના સંક્રમીત થયા છે. જયારે જિલ્લાનું કોરોના મીટર 3345 પર પહોંચ્યુ છે. બીજી તરફ વધુ4 દર્દીઓ કોરોના મુકત થયા છે.

જિલ્લામાં તા. 24ના રોજ જિલ્લામાં કોરોનાના કેસ ડબલ ફીગરમાં 19 આવ્યા હતા. ત્યારથી દરરોજ સીંગલ ડીજીટમાં કોરોનાના કેસ નોંધાય છે. તા. 25ના રોજ 6 કેસ નોંધાયા હતા. જયારે તા. 26 અને 27ના રોજ માત્ર 1 કેસ નોંધાયો હતો. અને તા. 28ના રોજ ફરી 1 કેસ નોંધાતા કોરોનાએ 1 કેસની હેટ્રીક કરી છે. બીજી તરફ વધુ 4 દર્દી કોરોનામુકત થતા કોરોનામુકત દર્દીઓની સંખ્યા 3025 થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો