ભવ્ય અન્નકૂટ:સુરેન્દ્રનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 511 વસ્તુઓનો ભવ્ય અન્નકુટ ધરવામાં આવ્યો

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
સુરેન્દ્રનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 511 વસ્તુઓનો ભવ્ય અન્નકુટ
  • 200થી વધુ પ્રકારના શાક, 100થી વધુ પ્રકારની મીઠાઈ ભગવાન સ્વામિનારાયણને ધરવામાં આવી

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 511 વસ્તુઓનો ભવ્ય અન્નકુટ ધરવામાં આવ્યો હતો. જેમાં 200થી વધુ પ્રકારના શાક, 100થી વધુ પ્રકારની મીઠાઈ, રોટલી, રોટલા, સેન્ડવીચ, જ્યુસ, મુખવાસ સહીતની તમામ વસ્તુઓ ભગવાન સ્વામિનારાયણને અન્નકુટમાં ધરાવવામાં આવી હતી.

સ્વામિનારાયણ મંદિરમાં 511 વસ્તુઓનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિકો ઉપરાંત આસપાસનાં વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડ્યાં હતા.

જેમાં 200થી વધુ પ્રકારના શાક, 100થી વધુ પ્રકારની મીઠાઈ, રોટલી, રોટલા, સેન્ડવીચ, જ્યુસ, મુખવાસ સહીતની તમામ વસ્તુઓ ભગવાન સ્વામિનારાયણને અન્નકુટમાં ધરાવવામાં આવી હતી. અન્નકુટમાં મુકવામાં આવેલી તમામ વસ્તુઓ પ્રસાદરૂપે લોકોને આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...