તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં આગ:જીઆઇડીસી રોડ ઉપર પનારા ગ્લાસ પાસે નીકળતી ગેસની લાઇનમાં આગ, અફડાતફડીનો માહોલ સર્જાયો

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

મોરબીના જીઆઇડીસી રોડ ઉપર પનારા ગ્લાસની બાજુમાંથી નીકળતી ગેસની લાઈનમાં વાલ ચેમ્બરમાં આજે સમી સાંજે ઓચિંતા લીકેજ થતા આગ ભડકી ઉઠી હતી. આ આગની ઘટનાને પગલે ફાયર બ્રિગ્રેડની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવી લેવાયો હતો.

મોરબીના જીઆઇડીસી રોડ ઉપર પનારા ગ્લાસની બાજુ ખાનગી પ્લોટ પાસેથી નીકળતી ગેસની લાઈનનો વાલ ચેમ્બર લીકેજ થયા બાદ મોટો ભડકો થયો હતો. અને આગના મોટા ભડકા સતત લબકારા મારી રહ્યા છે. ગેસની લાઈનમાં આગની જવાળાઓ ઉઠતા થોડીવાર માટે ભારે અફડાતફડી મચી ગઇ હતી. જોકે ફાયરબ્રિગેડ અને ગુજરાત ગેસની ટીમે સમયસર સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો