તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા, છતાં કોરોના સંક્રમિત થતાં ફફડાટ ફેલાયો

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
રસીના બંને ડોઝ લીધા બાદ પણ મહિલા કોરોના સંક્રમિત થતા લોકોમાં ભય ફેલાયો
 • રસીના બંને ડોઝ લીધા બાદ પણ મહિલા કોરોના સંક્રમિત થતા લોકોમાં ભય ફેલાયો

સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીએ રસીના બંને ડોઝ લીધા હતા. જેમાં મહિલા કર્મચારીની તબિયત ખરાબ થઇ હતી. તેથી તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે કોરોના સંક્રમિત થયા છે.

સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાની રસીના બંને ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયાની ચર્ચાઓ ઉઠવા પામી છે. જેમાં મહિલા કર્મચારી ભાવના વાઘેલાએ અગાઉ કોરોનાની વેક્સિન લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયાનું જાણવા મળ્યું છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીને રસી લીધા બાદ પણ સંક્રમિત થયાની ચર્ચાથી વેક્સિન સામે પણ સવાલો ઉઠ્યા છે. આમ કોરોનાથી રક્ષણ મેળવવા સરકાર કોરોના રસીકરણ પર ભાર મૂકે છે. ત્યારે આ પ્રકારના કિસ્સા ખુલવા પામતા રસીની વિશ્વસનીયતા પણ સવાલો લોકો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો