આયોજન:જિલ્લા પંચાયત સભાખંડમાં પોષણ અભિયાન અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઇ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા પોષણ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત સભાખંડમાં વાનગી સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ.જેમાં કિશોરીઓ અને માતાઓએ વિવિધ પ્રકારની વાનગી બનાવી હતી. ત્યારબાદ જિલ્લા વિકા અધિકારી એસ.કે.હુડ્ડાએ કિશોરી, બાળકો, ધાત્રી માતાઓ પોષણ યુક્ત આહારનું મહત્વ અને ફાયદાની સમજ આપી હતી. આ પ્રસંગે આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર, વઢવાણ સીડીપીઓ, આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...