ધરપકડ:ચમારજ ગામમાં મકાનમાં જુગાર રમતા 5 ઝડપાયા

સુરેન્દ્રનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પીએસઆઇ વી.આર.જાડેજાએ ચમારજ ગામ નજીક આવેલ સંકલ્પ ટાઉનશીપના રહેણાક મકાનમાં જુગાર અંગે દરોડો કર્યો હતો. જેમાં મકાન માલીક સીજોમન જોસેફ ચામકલા, પ્રશાંત મહેશભાઇ ગોહિલ, ભરત હરગોવિંદભાઇ શીહોરા, ધરમશી પુંજાભાઇ મકવાણા, હનુભાઇ બીજલભાઇ મેણીયા જુગાર રમતા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપિયા 25,100, 5 મોબાઇલ કિંમત રૂપિયા 19 હજાર અને 4 બાઇક કિંમત  સહિત રૂપિયા 1,54,100નો મુદ્દામાલ જપ્ત  કરી PSI એચ.એમ.રબારી તપાસ ચલાવી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...