તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે 4082એ રસી લીધી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 3280એ પ્રથમ ડોઝ અને 797એ બીજો ડોઝ લીધો, અત્યાર સુધી 5,62,887નું રસીકરણ

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે 70 સરકારી કેન્દ્ર પર રસીકરણ હાથ ધરાયું હતું. જેમાં સવારના 9થી સાંજના 7 સુધીમાં 4082 લોકોએ રસી મૂકાવી હતી. અને 3280 લોકોએ પ્રથમ તેમજ 797 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 18થી 44 વયના 2634, 45થી 60ની ઉંમરના 994 તેમજ 60થી ઉપરની વયના 449 લોકોએ રસી લીધી હતી.

જિલ્લામાં અત્યાર સુધીમાં 5,62,887 લોકોનું રસીકરણ થયું હતું. 2,99,858 પુરુષો અને 2,62,914 મહિલાઓએ રસી મૂકાવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિશિલ્ડની 4,76,487 લોકોએ તેમજ કોવેક્સિનની 86,400 લોકોએ રસી મૂકાવી હતી.

રવિવારે સાંજે 7 સુધી રસીકરણ

સમયપ્રથમબીજો18થી 4445થી 6060થી ઉપરકુલ
9022002
10156981924022254
1169915852923890857
12773185574262122958
163812548319387763
22551202369346375
3187451645117232
4239361935230275
5206201594324226
6114591208119
7133112316

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...