તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ઝાલાવાડમાં કોરોનાના નવા 4 કેસ, 6 રીકવર

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રણ દિવસ કોરોનાનો 1 જ કેસ નોંધાયા બાદ મંગળવારે જિલ્લામાં કોરોનાના 4 કેસ નોંધાયા છે. 4 કેસ સાથે જિલ્લાનું કોરોના મીટર 3349 પર પહોંચ્યુ છે. જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કોરોના સીંગલ ડીજીટમાં નોંધાય છે. છેલ્લે તા. 24ના રોજ કોરોનાના 19 કેસ નોંધાયા હતા. બીજી તરફ જિલ્લામાં વધુ 6 દર્દીઓ કોરોનામુકત થયા હતા. જેના લીધે કોરોનામુકત દર્દીઓની સંખ્યા 3031 પર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો