તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:4 તાલુકામાં જમીનને નુકસાન ન થાય તેમ વીજલાઇન નાંખો

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત ખાતેદારોને પૂરતા પ્રમાણમાં પુરવઠો મળી રહેશે

સુરેન્દ્રનગર જિલ્લાના ઔધોગીક એકમો અને ખેડૂત ખાતેદારોને પુરતા દબાણથી વિજપુરવઠો મળી રહી માટે જિલ્લા મેજીસ્ટ્રે કે.રાજેશ જાહેર હિતમાં હુકમ કરાયો છે. જે અંતર્ગત સાયલા તાલુકાના સામતપર, ઢાંકણીયા, કરાડી, લીંબાળા, નડાળા ગામના ખેડૂતોની જમીનમાં ઓછામાં ઓછુ નુકસાન થાય તે રીતે વીજલાઇન નાંખવા સત્તાની રૂએ મંજુરી અપાઇ છે. આથી વઢવાણ તાલુકાના રતનપર, સાયલા તાલુકાના લીંબાડા, ધજાળા , મૂળી તાલુકાના શેખપર, ગોદાવરી, લીંબડીના રલોળ ગામના કેટલાક ખાતેદાર ખેડૂતોની જમીનમાં ઓછામાં ઓછુ નુકશાન થાય તે રીતે કાર્યપાલક ઇજનેર જેટકો લીંબડી દ્વારા 66 કેવી સડલા સબસ્ટેશનથી સુચીત 66 કે.વી. દુધરેજ સુધી જ્યારે 66 કે.વી ઢંકવાળી આયા એકવડી વિજરેષામાંથી 66 કેવી નડાળા સબસ્ટેશનમાં 66 કેવીની બેવડી વીઝરેષા જ્યારે લીંબડી બગોદરા સબસ્ટેશનથી 55 કેવી પાણશીણા સબ સ્ટેશન સુધી નિશ્ચિત રૂટમાં પસાર થઇ લાઇન નાંખાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો