તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે કોરોનાના 4 કેસ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના 4 જ કેસ નોંધાયા છે. મંગળવારે જિલ્લામાં કોરોનાના 4 કેસ નોંધાયા બાદ બુધવારે પણ જિલ્લાના 4 વ્યકિતઓ સંક્રમીત થયા છે.

બુધવારના 4 કેસ સાથે જિલ્લાનું કોરોના મીટર 3353 પર પહોંચ્યુ છે. જિલ્લામાં છેલ્લા 6 દિવસથી કોરોના સીંગલ ડીજીટમાં નોંધાય છે. બીજી તરફ જિલ્લામાં વધુ 5 દર્દીઓ કોરોનામુકત થયા હતા. જેના લીધે કોરોનામુકત દર્દીઓની સંખ્યા 3036 પર પહોંચી છે. આ ઉપરાંત બુધવારે કોરોનાથી એકપણ મોત પણ નોંધાયુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો