તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:સુરેન્દ્રનગરમાંથી 3 સોનાની ચેન ચોરાઇ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના બહુચર રોડ પર આવેલી અશોક સોસાયટીમાં રહેતા 39 વર્ષીય વિશાલ દીપકભાઇ આદેશરા શહેરના વિઠ્ઠલપ્રેસ રોડ પર સ્વામિનારાયણ જવેલર્સ નામની દુકાન ધરાવે છે. તા. 3ના રોજ બપોરે વિશાલભાઇને ઘરે જમવા જવાનું હોવાથી તેઓએ ભાવેશભાઇ બળદેવભાઇ લોલાડીયા અને કાર્તીક રમેશભાઇ સોલંકીને દુકાન સંભાળવાનું કહ્યુ હતુ. ત્યારે દુકાનમાં એક અજાણ્યા માણસે આવીને સોનાના ચેનની ખરીદી કરવી છે તેમ કહી ચેન બતાવવાનું કહ્યુ હતુ. જેમાં ચેન જોતા સમયે સોનાના 3 ચેન કિંમત રૂપિયા 2.08 લાખના લઇને અજાણ્યો શખ્સ બાઇક પર ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો