તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:જિલ્લા ભાજપના નવનિયુક્ત 21 હોદ્દેદારોની નિમણૂ઼ક થઇ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લા ભાજપના હોદ્દેદારોની નિમણૂંકને લઇને કાર્યકરો સહિતના લોકો રાહ જોતા હતા. ત્યારે શુક્રવારે ભાજપે જિલ્લામાં 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ તેમજ 8 મંત્રીઓ સહિત 21 લોકોની વરણી કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા ભાજપ પક્ષ દ્વારા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જગદીશભાઈ મકવાણાની નિમણુંક કરી હતી. ત્યારે તા. 4 નવેમ્બરને શુક્રવારની મોડી સાંજે પક્ષના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરાઇ હતી. જેમાં મહામંત્રી તરીકે અનિરૂધ્ધસિંહ પઢિયાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને જયેશભાઈ પટેલની વરણી કરાઇ હતી.

ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ ધરજીયા, ખેંગારભાઈ ડોડીયા, વાય.બી.રાણા, કલ્પનાબેન રાવલ, ભારતીબેન ખોખાણી, મેરૂભાઈ ખાચર, રાણીબેન પરમાર અને લાલાભાઈ ગમારાની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે મંત્રી તરીકે સ્મિતાબેન રાવલ, દિપસંગભાઇ ડોડીયા, ભાવેશભાઈ મકવાણા, રામજીભાઈ ગોહિલ, ગીતાબેન ઠાકોર, કાજલબેન શેઠ, રમીલાબેન કાલીયા, આઇ.જી.પરમાર તેમજ કોષાધ્યક્ષ તરીકે રાકેશભાઈ ખાંદલાની વરણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો