તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના વળતા પાણી:જિલ્લામાં કોરોનાના નવા 2 કેસ, 18 દિવસથી મોત નહીં

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટડીમાં સફાઇ કર્મીઓનું વેક્સિનેશન

જિલ્લામાં જાન્યુઆરીક રતા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડીયામા કોરોનાના કેસમાં 90 ટકાનો ઘટાડો આવ્યો છે. સોમવારે બે કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાથી એકપણ મોત કે રિકવર નોંધાયુ ન હતુ.આમ રાહતની વાત એ છે કે છેલ્લા 18 દિવસથી જિલ્લામાં કોરોનાથી મોતના સમાચાર નથી. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે કોરોના વેકસીનેશન પ્રોગ્રામ હાથ ધરાયો હતો.

પાટડીમાં સફાઇ કામદારોને જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા રસી લેવા સમજ અપાતા 25 સફાઇ કામદારોને કોરોનાથી રક્ષણ મળે માટે વેક્સીનનો ડોઝ લીધો હતો. આમ તમામ કર્મચારીઓએ વેક્સીન લેતા સફાઇ કામદારોની 100% વેક્સીનેશન કામગીરી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો