તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોટી મજેઠી અને છારદમાંથી 2 બોગસ ડોક્ટર ઝડપાયા

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડીના મોટી મજેઠીમાં એસઓજી ટીમે રેડ કરી કોઇપણ તબીબી પ્રમાણપત્ર વગર પ્રેકટીસ કરતા 57 વર્ષીય નવીનભાઇ ભોગીલાલ દવેને ઝડપી રૂ.5651ની કિંમતની એલોપેથી દવાઓ પણ જપ્ત કરાઇ હતી. જ્યારે લખતરના છારદમાં એસઓજી ટીમના દાદુભાઇ, દાજીરાજસિંહ, ડાયાલાલ, રવિભાઇ સહિતનાએ દરોડો કર્યો હતો. જેમાં કોઇપણ જાતની ડીગ્રી વગર લોકોને તબીબ હોવાનું કહી પ્રેકટીસ કરતો અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કમીજલા ગામનો 21 વર્ષીય સુરેશ મહેશભાઇ જમોડને ઝડપી રૂ.72070ની દવાઓ પણ જપ્ત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...