તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષાનું આયોજન:ઝાલાવાડની 13 ITI કોલેજમાં 1800 વિદ્યાર્થીએ પરીક્ષા આપી, એન્જિનિયરિંંગ ડ્રોઇંગ, પ્રેક્ટિકલી પરીક્ષા લેવાઇ

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તા.8થી 10 અને 11થી 13 બાકી પરીક્ષાનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લાના 13 કેન્દ્રો પર આઇટીઆઈના વિદ્યાર્થીઓ માટેની એન્જિનિયરીંગ ડ્રોઇંગ તેમજ વિવિધ ટ્રેડની પ્રેક્ટિકલી પરીક્ષા 5 ફેબ્રુઆરીએ યોજાઇ હતી. જેમાં અંદાજે 1800માંથી 1700 તાલામીર્થી જોડાયા હતાં. સુરેન્દ્રનગર આઈટીઆઈ, મહિલા આઈટીઆઈ તેમજ લીંબડી, પાટડી, ધ્રાંગધ્રા, ચોટીલા અને લખતરમાં આઇટીઆઈઓ આવેલી છે. જેમાં કોરાનાની મહામારીના કારણે તાલીમાર્થીઓને બાકી અભ્યાસ તાજેતરમાં જ પૂર્ણ થતાં 5 ફેબ્રુઆરીને શુક્રવારે 9.30થી બપોરે 2.30 કલાક દરમિયાન એન્જિનિયરીંગ, વેલ્ડર, મશીનીષ્ટ, કમ્પ્યુટર સહિતના કોર્ષની પ્રેક્ટિકલી પરીક્ષાઓ યોજાઇ હતી.

જેમાં 7 સરકારી, 2 ગ્રાટેન્ડ ગ્રીનીંગ તેમજ 4 સેલ્ફ ફાઇનાન્સ સહિત 13 કેન્દ્રો પર પરીક્ષામાં અંદાજે 1800માંથી 1700 વિદ્યાર્થીઓએ હાજર રહ્યાં હતાં. આ અંગે પ્રિન્સીપાલ પી.કે.શાહે જણાવ્યું કે, સુરેન્દ્રનગર આઇટીઆઈમાં યોજાયેલી પરીક્ષા તાલીમાર્થીઓએ ઉત્સાહભેર તેમજ શાંતિપૂર્ણ રીતે પૂરી કરી હતી. જ્યારે આગામી તા. 8 થી 10 અને 11 થી 13 ફેબ્રુઆરી દરમિયાન બાકીની પ્રેક્ટિકલી તેમજ ડ્રોઇંગની પરીક્ષા યાજોશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો