વેક્સિનેશન:સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે 15581એ રસી લીધી

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં 11.46 લાખ પ્રથમ અને 9.51 લાખ બીજા ડોઝ સાથે કુલ 20.97 લાખ લોકોનું રસીકરણ થયું હતું. બુધવારે 65 કેન્દ્ર પર કુલ 15581એ રસીનો લાભ લીધો હતો. 18-44 વયના 12,67,798, 44-60ની ઉંમરના 5,21,288 તેમજ 60થી ઉપરની વયના 3,68,319 લોકોનું રસીકરણ થયું હતું. જેમાં 11,10,035 પુરૂષ, 9,87,032 મહિલાનો સમાવેશ થાય છે. જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાં 11,46,291 પ્રથમ, 9,51,114 બીજા ડોઝ સાથે કુલ 20,97,405એ રસી મૂકાવી હતી.

બુધવારે દર કલાકે થયેલું રસીકરણ

સમયપ્રથમબીજો18-4445-6060થી ઉપરકુલ
902721786628272
1063432477428349
11102801629167107903
12260222817785062042488
1244301923735962943263
2218195915354531892177
3254215016515062472404
4351207417354951952425
522810729292441271300
કુલ166313918110553107141915581
અન્ય સમાચારો પણ છે...